ચાલ આજ કંઇક નવું કરું
બિજા ની નજરે ઘણો જોયો મને
ચાલ આજ મને મારામાં જ ખોરૂ
દરકે ગરજ મુજબ મુલવ્યો મને
ચાલ આજ મારું ચિત્ર ખુદ દોરૂ
નકલી મહોરા પેરીને ફરે છે સૌ કોઇ
ચાલ આજ ઉતારી એ ખોટું મહોરું
જુના રીત રીવાજ પર બહુ ચાલ્યા
ચાલ હવે આજ કંઇક હું નવું કરૂં
ટાંગ ખીચાઇ ઘણી છે જગતમાં
છતાં પણ કંઇક નવું કરી જોઉં
... ✍️વિ.મો.સોલંકી "વિએમ"