Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુજરાત માં એક વિસ્તાર છે
નામ એનુ "વાગડ" છે

ખમીરવંતી લોકો ત્યાં ના
રાખી દે સૌને પાછળ છે

ઉનાળામાં "પીલુ" પાકે
જે રંગબેરંગી ને રસાળ છે

ધોરાવીળા ને વ્રજવાણી જ્યાં
કચ્છ નું નાનું રણ પણ વિશાળ છે

આમ જોવો તો ઉજળ
પણ વરસે વર્ષા તો ઘટાદાર છે

ગૌરવ છે મને વાગડીયો હોવાનું
વાગડ થી તો કચ્છ ઉજાગર છે

વટ માં રહે ને કોઇ થી ના ઘટે
એટલે જ તો

"વાગડ" સૌથી #આગળ છે
"વાગડ" સૌથી #આગળ છે

... ✍️વિ.મો.સોલંકી "વિએમ"


#આગળ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111458186
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now