રદય ને વીચારવા મજબુર કરી આમ પીછે હઠ ના કર, દોષ્તોની તો કમી નથી પણ સાવ નજીક હોય તેવું કોઈ નથી, તો તું પહેલ કરી આમ પાછળ ના હઠ, ફક્ત સ્વભાવ પરથી અનુમાન લગાવ્યું છે. આમ તો અજનબી છે, હવે અજનબી જેવો વેવાર ના કર કા પછી..સંબંધનોજ અંત કર, ડગો મારા ખુનમાં નથી હવે વીચાર ના કર.