ઓ જીંદગી એક નવી શરૂઆત કરીએ
આનાથી પણ વધારે ખાસ બનાવું તુંજને
સાથ પોતાનાઓનો છૂટી જાય તો દુઃખ નહિ
જે પ્રેમ મુંજને મળ્યો તે ઓછો નહોતો
ચાલો ખુશીઓની મીઠાશ ભરીએ
ઓ જીંદગી એક નવી શરૂઆત કરીએ
આ તો રમત હતી જે મુંજને ખબર ન હતી
રમકડાંથી રમવાનું તેમને સજાવવાનું ન હતું
હા, ખબર એ દિવસ આવશે, નવો સૂરજ ચમકશે
આંખ બંધ કરી વિશ્વાસ કરીએ છીએ
ઓ જીંદગી એક નવી શરૂઆત કરીએ
ફૂલો ખીલે છે, પડી જાય, ઝાડ સુકાતું નથી
દુઃખ જોયા પછી, સુખની આશા છોડી ન દે
ચાલો ફરીથી વસંતની શરૂઆત કરીએ
ઓ જીંદગી એક નવી શરૂઆત કરીએ
ઉંચાઈથી પડી જવું એક શાન બની જાય છે
સમય એ જ છે, આંધીઓમા બળી જાય છે
ચાલો આ વિચારમાં પણ શબ્દ ભરીએ
ઓ જીંદગી એક નવી શરૂઆત કરીએ
#શરૂઆત