બસ દીલનો છું ભોળો એ ખામી છે..વાત હૈયામાં છુપાવી નથી શક્તો એ ખામી છે, અને પારકાને પણ પોતાના માની બેશુ છું એ ખામી છે, અને સમય આંખ ખુલી ભાવના જોતો નથી એ ખામી છે,
મારા માટે તો જીવું જ છું પણ બીજા માટે જીવવાની આદત એ ખામી છે,
સાપડે નીરાશા લોકો પાસેથી પણ ના સુધરુ એ ખામી છે.
એકલો રહેવાની આદત નથી માટે હરકોઈમાં ભળી જાઉ છું એ ખામી છે,
મોતનો ભય નથી દીલતુટવાનો ભય છે એ ખામી છે.
ભગવાને આપ્યું ધણુય પણ લોકોમાં લુટાવું તે ખામી છે.