મારા પપ્પા ના જન્મદિવસ પર મારાં થોડા શબ્દો:
જન્મ દિવસની શુભકામના💐🍫🍩🎂
આજ પણ યાદ છે મુંજને એ દિવસ
જયારે તમારા ખોળામાં બેસી ને
રંગબેરંગી ફ્રોક પહેરીને
હું જાતીતી ફરવા બજાર
પ્રેમ આપી ઘણો બધો,
કરતાં બધી જીદ પૂરી
મા જયારે મને ખીજાતી
કરતી હું એની ફરિયાદ
કામ પરથી ધેર આવશો
રાહ જોતી મારી નજર
રાણી પુત્રી👰
પ્યારી પુત્રી👰
રાજકુમારી હતી હું👰
તમારી દુનિયાની રોનક હતી હું
એક શેહજાદી હતી હું👰
મિલો કિલોમીટર દૂર હું
પણ તમારા આશીર્વાદ આજ
પણ મારી સાથે
તમે આપેલી શિખામણ પર ચાલું હું
આજે શિખરો આંબતી ગઈ
દુનિયા માં તમારી રાજકુમારી થઈ ગઈ,
અાજ રાણી👸👑