તુંજ વિના મુંજ જીવન, અલગ અધૂરું લાગે
એક તુંજ મળી જવાથી, મુંજ થઈ સંપૂર્ણ
એક અજાણ્યા પ્રેમ પર, શુદ્ધ-બુદ્ધ ખોઈ બેઠી
જાણતા-અજાણતાં મુંજને, તુંજમાં ખોઈ બેઠી
ના બોલેલા તુંજ શબ્દ, દિલ મુંજ એ સાંભળે
મુંજ જરૂયાતમંદની કેવલ જરૂયાત નહી,
તુંજ જીવન બની ગયો.
સાથ રહી હળીમળીને દરેક પળે, તુંજમુજ બનીને
દરેક ક્ષણને જીવવાનું શીખી,અક્ષર એક બનીને
દિલની દરેક નાદાની, એક નાદાન દિલ સમજી રહયું
મુંજ હૃદય તુંજ હૃદયની ધૂન, પર ધડકી રહયું
સાથ તુંજ દરેક ક્ષણ, મુંજ લાગે સરળ
એક તુંજ મળી જવાથી, મુંજ થઈ સંપૂર્ણ
એકલતામાં દિલ હંમેશા, મુંજ ઝગડો કરે
તુંજ વાતમાં મુંજને, કેટલી ઉલજી રાખી
એક ન સાંભળે મુંજની, પાગલ હૃદય
દિલનાં અરીસામાં બસ, એક તુંજ ચહેરો
એક તુંજ મળી જવાથી, મુંજ થઈ સંપૂર્ણ
મુંજ જરૂયાતમંદની કેવલ જરૂયાત નહી,
તુંજ જીવન બની ગયો.
#જરૂરિયાતમંદ