એક ભ્રષ્ટ સરકારી અધિકારીએ માનતા રાખી,
हे પ્રભુ જો હુ મારી ઉપર ચાલતા કેસમા નિર્દોષ છુટી જઈશ તો હુ સત્યનારાયણ ની કથા કરાવીશ.. 😀😡
તો શુ ભગવાને તેની પ્રાર્થના કબુલવી જોઇએ???
આપણી ભગવાનને આવી જ પ્રાર્થના હોય છે અને પછી કહીએ છીએ કે ભગવાન મારી સામુ જોતો જ નથી..
#priten 'screation#