Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાંટાની સેજ પર ફુલ બનીને મહેકુ છુ
ભડભડતી આગમાં અંગારો બનીને ચમકુ છુ
અંધારી રાતમાં તારો બની ટમટમુ છુ
સાહિલના તોફાનોમા દિવદાંડી બની ઉભો છુ
ઍ જિંદગી,
જા નથી ડરતો તારી તોફાની બોલિંગથી
બાઉન્સરમા પણ સીક્સ મારી કરું છુ સદી

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111451675
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now