Gujarati Quote in Poem by Prem_222

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Prem_222:

હે પ્રભુ!
તું મારા પ્રેમનું પ્રકાશ પુંઝ જલાવી દે એના દિલ માં,
બની શકે તો એક કળી ખીલાવી દે એના મન માં,

ત્યારે જ તો મળવાની જીદ કરશે દિલ એનું મને,
મને ખબર છે એ બહું જીદી છે એના દિમાગ માં,

કોઈ ચમત્કાર કર પ્રભુ તડપન ખૂટે છે એમનુ,
એમનેમ નઈ માને તરસ લગાવી દે એના અધૂરો માં,

મારે બહુ જરૂરી થઈ પડયું છે મિલન એના શ્વાસ નું,
છેલ્લા શ્વાસ થી શ્વાસ મળવાનો વાયદો છે એના જીવન માં...

#પ્રકાશ

Gujarati Poem by Prem_222 : 111445639
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now