:::::::::::::::::::::::::::::::::: #પ્રકાશ :::::::::::::::::::::::::::::::::::::
મુજ હૈયામાં પડ્યો હતો અંધકાર,
જાણે ગુફામાં હોય કોઈ જાણકાર.
જ્ઞાનરૂપી પ્રકાશ પાડ્યો એમણે મને,
જાણે વરસો પછી હું જ મળ્યો મને.
ઠોકર મારી ગઈ દુનિયા કે કુદરત મને,
જાણે અણમોલ અનુભવ મળ્યો મને.
પરિચય થયો દાનવરૂપી મનુષ્યનો મને,
જાણે ખજાનો કોઈ રાતમાં મળ્યો મને.
અરે.....!
કડવા અને અસહ્ય અનુભવ કળિયુગના મને,
જાણે બનાવશે જ બાદશાહ દુનીયારીનો મને.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૨૩/૦૫/૨૦૨૦
સમય:- ૦૨.૦૨
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::