Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગરીબ, લાચાર, બેબસ અને કમજોર પર જુલ્મ ગુજારે એ કયાની શુરવીરતા,
ગાયો ના રખોપા, બહેન દીકરીયો ની આબરુ અને શરણમા આવેલ શરર્ણાથી માટે લડતા લડતા પાળીયા બની આજે પણ પુજાયા એ શુરાનર ખરા, આજે હોય જોશ જવાનીમાં તો થઈ જાવ વીર જવાન મા ભોમ ભારતીના બતાવો શુરાપણ મા ભોમની રક્ષા માટે તો શુરવીર ખરા
#શૂરવીર

Gujarati Motivational by Hemant pandya : 111440063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now