"તકની શોધમા"
એક ગ્રીક ભગવાન ની પ્રતિમા જેને "Statue of Opportunity" તરીકે ઓળખવામાં આવે છે. આ મૂર્તિ ના માથા ના આગળ ના ભાગમાં આંખ આડા લાંબા વાળ છે, મતલબ જેનાથિ તેની આંખો ઢંકાયલ છે અને પાછળ ના ભાગમા વાળ નથી, મતલબ લપસણો ભાગ છે. મતલબ આ સ્ટેચ્યુ દુનિયાને એવુ કેવા માંગે છે કે જ્યારે માણસ ને તક મળે છે તો તે તક ને આંખો થી જોય નથી શક્તો કારણ કે તેની આંખો વાળ થી ઢકાયેલ છે અને જો તક આવે તો તે તરતજ જતિ રહે છે કારણકે માથા ના પાછળ ના ભાગમા વાળ નથી, અટલે કે તે તેને પકડી નથી શકતો.
મેહનતથી જ તકને પકડી શકાય છે. "Hard work can catch the opportunity"
https://www.matrubharti.com/book/19879928/tak-ni-shodhma