ઉનાળો કહે છે આવ્યો હું
પણ હું કહું છું તું ગયો જ ક્યાં હતો
માત્ર બદલી હતી તે દિશા...
ગરમી ના તાપ માં તપાવી તે ધરા...
અને લાવ્યો મીઠી મધુરી આમ્ર...
સાથે લાવ્યો શિતળ શેરડી ના રસ...
આવી ધગધગતી લૂ ના વાયરા તો...
તેને ડામવા લાવ્યો ડુંગળી કેરી કચુંબર...
વધ્યા જ્યારે ગરમી કેરા તાપ તો...
આકાશે આપ્યા આમંત્રણ વાદળને...