દુનીયામા સ્વભાવે બે પ્રકારના લોકો હોય છે.
1) અંતર્મુખી જે કોઈનામા ભળે નહી પોતાનેજ મહાન ગણે,
2) બાહ્યર્મુખી જે ગમેતેમા ભળી જાય હળી મળીને રહે.
પણ આપણે હંમેશા ઉભય ર્મુખી હોવું જોઈએ...બધા મા હળી મળી ને રહેવું પણ સત્ય ની વાત આવે તો અંતર્મુખી બની તટસ્થ રીતે કોઈનો પણ પક્ષ લીધા વીના નીર્ણય આપવો.
#અંતર્મુખ