મારા લખાણ પરથી પ્રથમવાર લાઈવ નાટક ભજવાવા જઈ રહ્યું છે. હરખ. 😍😍😍
કલૉકડાઉનની કપરી સ્થતિને હળવી કરવા તમે અત્યાર સુધી કેટકેટલાયે સંવાદ, મ્યુઝીક પ્રોગ્રામ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ઝૂમ સહીત અનેક સોશિયલ મીડિયા માધ્યમ પર થતા જોયા હશે.
પરંતુ
નાટક લાઈવ ભજવાતું જોયું છે?
ધ દૂરબીન અને ધ ફન્ડુઝ ગ્રુપ આપના સમક્ષ નોખું એક નાટક ભજવવા માટે જઈ રહ્યું છે ઈન્સ્ટાગ્રામ પર, જે ન ભૂતકાળમાં ભજવવામાં આવ્યું છે ના વર્તમાનકાળમાં...
"The Covidiots " (ફોન કરના મના હૈ)
તારીખ : ૧૬મી મે, 2020 : શનિવાર
સમય : રાત્રે ૧૧:૦૦ કલાકે
સ્થળ : ઇન્સ્ટાગ્રામ પર LIVE
Live Link : ( https://instagram.com/thedoorbin?igshid=1vrukzq39g9ir )