Gujarati Quote in Religious by Hemant pandya

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મુત્યું લોક છે આ ચારો કોર કાટાળી વાડ અને પથરીલી છે સફર , જન્મતા ન રડે બાળકતો ચુટીયો ભરી રડાવે પહેલા આછે જગતની રીત,
ચારો કોર દુખજ દુખ નહી મળે શુખ કયાય સહેલાઈ થી અહી,
શોધી લેજો , શોધવું પડશે રસ્તામાં નથી પડયું અહી શુખ,
બનો ઉપયોગી બીજાને થશે ઉપયોગી તમને પણ કોઈ,
કામ કરો એવા સામેથી હસી બોલાવે હર કોઈ ,
જયા જાવો છોડી આવજો સુવાસ કે હરખાયે સહું કોઈ,
એકલા આવ્યા ખાલી હાથે જવાના એકલા ખાલી હાથ , કહી ગયા ધણા ભુપત.
રડતા આવ્યા હતા હસતા જાઓ કરજો એવા કામ, જન્મતા તમને રડતા જોઈ લોકો હસતા,
જતા તમે હસતા હો પાછળ રડે હર કોઈ,
ચાર દીવસની આ જીદગાની કયારે વીતી જસે નહી રહે લગીર ખબર.
આવ્યું ના કાંઈ સાથે ના આવસે કાંઈ સાથે..બસ આવશે આડા પુન્ય , ઠારસો આતરડી કોઈની તો દેશે આતરડા આશીશ,
દીવસે દીવસે આયુશ્ય ધટે ..વહી જાય વખત , જેટલું સમજશો વહેલા તરી જસો ભવ પાર, નથી થવું ભેખ ધરી સાધું તમારે નથી કરવા જપતપ , સહુથી મોટો ધર્મ માનવતા બસ એને અનુસરી કરો પરમારથ કામ , ભવના ફેરા ટળી જશે આવશે સાક્ષાત લેવા મારો રામ

Gujarati Religious by Hemant pandya : 111434848
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now