ચલો આજે મહોબત ની દીવાની દુનીયા માટે એક સાચો સંદેશ આપી દઉ...મારી ફરજ અદા કરી દઉ..પછી ભલે લોકો મને પાગલ કહે...
બહેનો અને ભાઈઓ ..ખાસ કરીને બહેનો માટે આ મેસેજ...છે,
ગમે તે પાછળ પાગળ અને દીવાના થઈ જાઓ છો, કયારેય વીચાર્યુ છે કે સામે વાળું પાત્ર તમારે યોગ્ય છે કે નહી??
હવે જરા વીચારો જે વ્યક્તી પોતાની જાતને ન સંભાળી શક્તું હોય, ના ખુદનું ભાન ન ખુદની ફીકર, આવારા ની જેમ ફરતા હોય ના પોતાનું કોઈ સ્ટેટસ હોય ના વાણી વીચાર ના વર્તનનું ભાન, શું એવા ઈનસાન પાછળ જીંદગી ખરાબ કરશો? શું એવા માણસ ને ખુદને સોપી દેશો ? તો પછી તમારો શું હાલ થાય તે તમે ખુદ વીચારી શકો છો.
પ્યાર આધળો છે કશું નથી દેખતો, હા એ વાત ખરી પણ, યોગ્યતા કે પાત્રતા પણ હોવી જરુરી છે...જો આખો મીચી કોઈ પાછળ પાગલ બનશો..તો તેને ગાડપણ કે પાગલપનજ કહેવાય, આવી મુર્ખાઈ જેણે કરી તે જીવનભર પછતાઈ રહ્યા હશે...જે તમારી જીમ્મેદારી નીભાવી શકે તેમ નથી, તમારુ શારુ ન શારુ સમજી સકે તેમ નથી તમારુ માન સન્માન રુતબાની કાઈ પડી નહોય ..તમારુ ખુશી નાખુશી સમજી ના શકે...તે પાછળ પાગલ બનાય ??
અહીયા પાત્રતા એટલે ધન દોલત ની વાત નથી, પણ સમજણ ની છે બુધ્ધી ની છે..મોભા ની છે. આબરુ કે ઈજ્જત ની છે અને તમારી ખુશી ની છે.
#પાગલ