લોક ડાઉનથી કૃપાથી એ દવાપર કે ત્રેતા યુગની શ્રી કૃષ્ણ લીલા ટીવી પર જોઈ , એ સમયની વાત ગોકુળીયા જેવું ગામ શ્રી કૃષ્ણ જેવા બાળ , સાદા ધર નદીના એ મીઠા નીર કાચા ધર, ગાયો ના દુધ, પક્ષીઓનો કલરવ, એ ગૌચર ની લીલાસ, સવચ્છ ચોખા ગામડા, હળી મળીને રહેતા લોક, કોઈ પ્રકારની આધુનીક સેવા નહી તેમ છતા , જીંદગી જીવવાની કેવી મજા અને અત્યારે અતી આધુનીક સેવાઓ એસી કે કુલરની હવા માં બેઠા છતા પહેલા જેવું જીવન કયા ખુશહાલી કયા??
Raajhemant