તારીખ 17 મે એ પુરુ થતુ આ લોકડાઉન હજી 31 મે સુધી લંબાવવાની વાતચીત ઉપર ચર્ચા ચાલી રહેલ છે.
કારણકે હાલ રમજાન મહિનો ચાલી રહેલ છે ને તેની ઇદ લગભગ 25 તારીખની આસપાસ આવશે તો જો આ લોકડાઉન 17 તારીખે ખોલવામાં આવે તો બજારમાં ઇદની ખરીદી માટે ભારે ઘસારો થાય તેવી શકયતાઓ રહેલી છે માટે અત્યાર સુધી સરકારે કરેલા લોકડાઉન ઉપર પાણી ફરી વળે તેમ છે તેથી આ કારણોસર સરકાર આ લોકડાઉનને 31 મે સુધી લંબાવે તો કોઇએ નવાઇ પામવું નહીં!