બધાની વાતો સાભળવી કહેવું આત્માનું કરવું, કાઈ પણ કરતા પહેલા શોવાર વીચારવું અને પાછળથી પછતાવું પડે તે કાર્ય ના કરવું...રોજ એકની એક વાત શીખામણજ બધા આપે ખરુને..?
તો હવે સાભળો...કયારેય વીચાર્યુ છે કે હું કોણ છું ? શું કરું છું ? સહી છે કે ગલત છે?
ફકત ચારજ પ્રકાર છે કાર્ય કરવા પાછળના..
ધર્મ, અર્થ , કામ અને મોહ...
ધર્મ એટલે જાતી સમુદાય નહી...
ધર્મ એટલે માનવતા માણસાઈ
હવે વીચારો ધર્મ ને લઈ કે હું કોણ છું? માનવ કે દાનવ?
માનવતો તેના લક્ષણો કે કાર્યો છું છે...આત્માનો અવાજ સાભળો..
અને દાનવ હોતો જે કરવું હોય તે કરો તેને કોઈ નીયમ લાગું કયા પડે.
જય હીંદ...
#સાંભળવુ