Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘૂંટી ઘૂંટીને ભર્યો છે, જામ ગઝલ,
પીવો મન ભરીને, આ જામ ગઝલ;

શેરિયત માં, ડૂબી છે, કૈફિયત અને,
ગઝલિયત ઠરીને, આ જામ ગઝલ;

છે તગઝ્ઝુલને તવ્વસુફમાં,સરાબોર,
હકીકતમાં મળીને, આ જામ ગઝલ;

રદીફ માં રંગત સાતત્ય ની,સીધી દોર,
કાફિયામા ઢળી ને, આ જામ‌ ગઝલ;

ગેયતા છે જ્ઞાન ની,. મૃદુતા છે પ્રેમ ની,
આનંદ માં ઉભરીને, આ જામ ગઝલ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111429309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now