આજ મધર ડે...
સૈ સંતાન આજના દિવસે મધર ડે ઉજવશે...કારણકે સંતાનો માટે મા એ તેમના જીવનનું સર્વ તેમની માની અંદર જ હોયછે.
પ્રેમ, લાગણી, મમતા, વાત્સલ્ય....
જે લોકોની માતાઓ આજ તેમની સાથે હયાત નથી તેમને તો ઘણું જ દુ:ખ થતું હશે! તેઓ તો ઘણા જ દિલથી પોતાની મા ને આજરોજ યાદ કરીને બોલતા, લખતા હશે...
Happy mother day...
I miss you lovely mom...
પરંતું આજ જે લોકોની પ્રિય મમ્મીઓ પોતાની નજર સામે જ છે તે પણ ખરા દિલથી ફકત આજના દિવસ પૂરતું happy mother day...mom કહેશે
કાલની વાત કદાચ અલગ હશે...પરંતુ આજ બંન્નેનો પ્રેમ વધુ પડતો જરુર ઉભરાતો હશે
ખરેખર આજનો હેપ્પી મધર્સ ડે ઘણો જ પવિત્ર ને મધર ને વર્ષમાં એક વાર દિલથી યાદ કરવા માટેનો દિવસ ગણાયછે
HAPPY MOTHER DAY