આજે ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ ઘણી ગંભીર છે પહેલા નંબરનું રાજય મહારાષ્ટ્ર આવે ત્યાર બાદ બીજા નંબર ઉપર ગુજરાત...આવેછે.
મહારાષ્ટ્રમાં પોલીસ ડિપાર્ટમેન્ટે કોરોનાને ડામવા તેમજ લોકો લોકડાઉનમાં ઘરની બહાર ના નીકળે ને સૈ કોઇ પોતપોતાના ઘરમાં જ સલામત બેસી રહે તે માટે મુંબઇ પોલીસે બહુજ સારી કામગીરી કરી બતાવીછે
તે જોઇ ને જાણીને આપણા ક્રિકેટર વિરાટ કોહલી તેમજ તેમના પત્નિ એટલે કે અનુષ્કા શર્મા એ રુપીયા પાંચ લાખ મુંબઇ પોલીસ ડિપાર્ટમેન્ટને સારી કામગીરી કરવા બદલ એક મદદનો હાથ લંબાવ્યો છે.