Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ તુટ્યું છે પણ અવાજ ન આવ્યો
લાગે છે આજ પ્રેમ માં ફરી કોઇ ઘવાયો

દિલ તોડવા ની આદત છે સનમ ની
ચાલી આવે છે આ રીત જન્મો જનમ ની

બેવફાઈ મળી છે આજ ફરી પ્રેમ માં
સાચો પ્રેમ ક્યાં મળે છે આ ગેમ માં ?

અરમાન કોઇ ના તોડવા એ રીત છે પુરાની
દરેક પ્રેમ ની હોય છે બસ આ જ કહાની

પ્રેમ ડગર માં આજ થયો છે કોઇ ઘાયલ
સાહિત્ય જગત ને મળશે નવો કોઇ શાયર

.... ✍️વિ. મો. સોલંકી "વિએમ"
#દુષ્ટતા

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111427799
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now