અરમાન ઘણાં ભર્યા હતાં મારા દિલમાં
#દુષ્ટતા કરી વિઘાતા એ ફરી જીવનમાં
અરમાન દિલ ના આજ ફરી પડી ભાંગ્યાં
વિચાર્યુ તું ખીલશે વસંત સપના ની આજ
સપના પણ પાનખર થઇ ને ખરી પડ્યાં
જ્યોત જાગી તી આશા ની દિલ ના ખુણે
એ આશા પર પણ પાણી ફરી વળ્યાં
ક્યારે આવશે બહાર આ પતઝડ જીવનમાં?
એ વિચારે આજ અમે ફરી રડી પડ્યા..
.... ✍️વિ. મો. સોલંકી "વિએમ"
#દુષ્ટતા