શબ્દશઃ શબ્દ માં,તો પુર્ણ તો નથી,
અક્ષરશઃ અનંતની અનુભૂતિ સહી;
સ્પંદનો છે પ્રેમ ના, હ્દયે ઉદ્ભવેલા,
ક્ષર માં અક્ષર, ચૈતન્ય સ્વરૂપ સહી;
વિલસતુ દ્રષ્ટિ માં, દ્રવીભૂત સંબંધે,
લાગણી ના, તાણાવાણા છે સહી;
અદ્વૈત વેદાંત સહજ આચરણ વળી,
દ્વૈત માં યુગલ સ્વરૂપે, છે સ્તુતિ સહી;