શબ્દો મારા નથી બેફામ પાલનપુરીના છે, પણ દર્દ મારાથી સરખાવું છું.
💐💐🙏💐💐
મહોબતમા હવે મારો પરીચય આ પ્રમાણે છે,
અજાણ્યા થઈ ગયા છે એ , જે મને ખાસ જાણે છે,
દીધો તો સાથ જેણે ,એજ ખુદ લુટી ગયા અમને, જરા સાવધ, વધુ જોખમ તો ઓળખાણે છે,
સુણો છું મારી વાતો તો, મને થાય છે અચરજ, કે મારાથી વધુ મને લોકો પહચાણે છે,
જીવન ના ભેદભાવો છે , મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મજારે છે, કોઈ માણસ મસાણે છે,
અજાણ્યા થઈ ગયા છે એ , જે મને ખાસ જાણે છે,
મહોબતમા હવે મારો પરીચય આ પ્રમાણે છે'
કદર બે ફામ શું માગું જીવનની એ જગત પાસે, કે જયાના લોક સહું કેવળ મરેલાને વખાણે છે...
મહોબતમા હવે મારો પરીચય આ પ્રમાણે છે.
raajhemant