તમે જીતો એ તો હું ચાહું છું, તમે હસો તે તો હું ચાહું છું , તમને જીતતા દેખું દરેક વાતે તેતો હું ચાહું છું..હારવા માટે તો આવ્યો છું , હું હારી ચુક્યો છું અનમોલ વસ્તું , હવે તમને જીતાડવામાં શું વાધો છે, હારમાં મારી તમારીજ જીત છે, અને તમને જીતાડવામાં મારી જીત છે, સમજાશે જે દીવસે આ વાત અને થશે અહેસાસ તે દીવસે હારીને પણ જીતી જઈશ તમને...માટે એકવાર નહી વારંવાર હારુ છું.
Raajhemant