આજ ની બે ઘટના ઓ
1 પ્રિય વ્યક્તિ ને પણ સત્ય કહેતા અચકાવું ન જોઇએ
કૃષ્ણ એ દ્રૌપદી ને સ્પષ્ટ અને સખત શબ્દોમાં સત્ય દર્શાવ્યું
2 મહાભારત ફક્ત દ્વેષ , નફરત, નોજ ગ્રંથ નથી સત્ય, વચન અને પ્રેમ નો પણ ગ્રન્થ છે
જ્યારે જ્યારે ભીષ્મ અને અર્જુન સામે આવે ત્યારે અવરીત પ્રેમ ની ગંગા વહે છે ( ભરત રામ મિલાપ યાદ આવી જાય છે)