આપણે ભગવાનની કલ્પનાની કલ્પના કરી શકતા નથી, તેને બવ બધા જુદા જુદા ચહેરા બનાવ્યા છે.
ઉપરાંત એક વ્યક્તિના પણ જુદા ચહેરા છે કોઇક માટે દયાળુ તો કોઇક માટે કઠોર.
કયારેય કોઈનો માત્ર ચહેરો જોઈ ને મત ન બનાવો હંમેશા મન થી ઓળખવા...
#Face

Gujarati Thought by Anny : 111422912
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now