પહોચવું હોય જો કિનારા પર તો,
નિશાના માં એક મંજિલ ને રાખો,
હાર-જીત માં કોઈ નિરાશા ના રાખો,
ખુદ ના પ્રયસો થી બસ ડર ને દૂર રાખો,
પ્રયત્નો કરવા થી ક્યારેય દુર ના ભાગો,
મન પર એક અટલ વિશ્વાસને રાખો,
પામવા મંજિલ ને ખુદ ને જીવંત રાખો,
બાકી દુનિયા ની નિંદા તો દસ ફુટ દુર જ રાખો..!!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!