Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોસ્ત મારો,   હીર લાગે,
ધડકનો માં ,  ધીર  લાગે;

વાત કૈ  દઉં ,  કાન માં હું,
છૂપી  રીતે       પીર લાગે;

ખુલી આંખે સપનું જોતો,
દિલથી , એ અમીર  લાગે;

હોઠ માં  છે ,  વાત  છાની,
મૌન  માં એ ,ફકીર    લાગે;

ખેલ છે , શ્વાસો માં જીવન,
વ્હેતું એ    તકદીર,    લાગે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111415235
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now