ચીનમાં જયારથી કોરોના વાઇરસ નીકળ્યો ત્યારથી ત્યાંની વિદેશી કંપનીઓ હેરાન પરેશાન થઈ ગઇ છે
કારણકે આખુ ચીન કોરોના વાઇરસથી ઘેરાયેલું હતું ત્યારે આવી કંપનીઓ લગભગ 76 દિવસો સુધીના લોકડાઉનને બંધ પડી હતી ને હજી પણ કોરોનાનો પ્રોબ્લમ તો એજ છે હવે તો આ કંપનીઓ એટલી બધી રીતે હેરાન થઇ ગઇ છે કે હવે તે લોકોને ચીનમાં રહીને વેપાર કરવો નથી માટે લગભગ 56 વિદેશી કંપનીઓ હવે ચીન છોડવા તૈયાર થઇ ગઇછે...
જે તેમના ઉદ્યોગો હવે કોઇ બીજા જ દેશોમાં સ્થાપવા માગે છે...
કેટલી કંપનીઓ કયા દેશમાં જશે!
વિયેટનામ-26
તાઈવાન -11
8-થાઇલેન્ડ
3-ભારત
હવે આની ઉપરથી ખ્યાલ આવી જાયછે કે જે દેશમાં કંપનીઓ વધારે જતી હોય ત્યા કંપનીઓને ફાયદો વધુ થતો હોયછે.