આશા એક છે
ભાવના ઓ અનેક છે
મતલબ ભરી દુનિયા માં
માનવી મળવો મુશ્કેલ નેક છે
પોત પોતાના ગમ માં ખોવાયેલા પ્રત્યેક છે
સુખ શાંતિની શોધમાં ભટકે દરેક છે
છોડ ખોટા ઉધામાં માનવી
જ્યારે જાવું છેક છે
"વિનોદ" ભરી લે જીંદગી માં ઓ માનવી
બાકી બધું અહીંયા ફેક છે
ભાવના ઓ અનેક છે
છતાં અહીં
આશા તો એક જ છે
વિ. મો. સોલંકી "વિએમ"