રદયનો દર્દ એ ભગવંત ના કોઈને દઈશ, ના રડી શકાય ના સહી શકાય, થાય દર્દ એવું ભીતર ના અડી શકાય ના જોઈ શકાય, જાણે શોયના ઘા જીણા જીણા કોઈ રદય પર મારે..ઝીણું ઝીણું એવું દુખે શું કરું ના કાઈ ખબર પડે, બસ તારા તરફ નજર કરી કૃતૃહલ ભરી નજરે જોયા કરું એ ભગવંત તું આવી દશામા લોકોને કેમ મુકતો હોઈશ, જોકે પ્રેમ તો તને પણ છે પ્રીય,
હવે જીજ્ઞાસા વધતી જાય નથી સહેવાતું ના જુલ્મ ગુજાર કા જેની તડપ આ રદયને એ આપી દે કાતો આ રદયને ધડકતું કરી દે બંધ, ના રહે આશા ના રહે કોઈ જીજ્ઞાસા. બસ ખેલ ખતમ
#જિજ્ઞાસુ