#સંબંધિત
સંબંધિત છે કોઈ ને કોઈ જોડે એવી તે અગણિત વાત છે....
શું વિચારોને સંબંધ છે સંસ્કારો થી...
શું સંસ્કૃતિને સંબંધ છે સમાજ થી...
શું સંબંધીઓને સંબંધ છે સ્વજનો થી...
શું અર્થતંત્રને સંબંધ છે દેશ થી....
શું લાગણીઓ ને સંબંધ છે હૃદય થી...
શુ આંસુ ને સંબંધ છે આંખ થી...
તો પછી કુદરતને અને પ્રકૃતિને પણ
"સંબંધિત" હોય ને આપણો વ્યવહાર....