Prem_222:
મને તો એજ સમજાતુ નથી કે અમે એક જન્મ માં જ કંટાળી ગયા તો લોકો સાત જન્મ સુધી પામવાની ઇચ્છા કેમ દર્શાવતા હસે...
ઘણા સમય પછી એક સ્ત્રી પાસેથી જાણવા મળ્યું કે અમે આ જન્મ માં ટીપી ટીપી ને સારો બનાવ્યો હોય તે રેડી કરેલો બીજાના ભાગમાં શા માટે જવા દઈએ....
😃😃😃😃😂😂
#જન્મ