મહાભારતની એ કહાની યાદ કરાવું તે ગોકુળ છોડી મથુરા ગયેલ ત્યા કુબજા નામની સ્ત્રી દ્વારે ફુલહાર લઈ ઉભેલી અને શ્રી કૃષ્ણ નું ફૂલોથી સન્માન કરેલ..અને શ્રી કૃષ્ણ પર મોહિત પણ થઈ ગયેલ કે કૃષ્ણે લીલા કરેલ, ત્યાર બાદ તુરંત શ્રી કૃષ્ણે તે કુબજાને રાધા જેવી સુંદર અને પ્રેમાળ પણ કરી દીધેલ....
બોધ જે લે તે બધા...બાકી રાધેકૃષ્ણ તો લોકોએ જેમ મન ફાવે તેમ લખી દીધું..
હા એ વાત ખરી કે રાધા કૃષણનીજ દીવાની હતી, ગોપીઓ પણ, મીરા પણ ,કુબજા પણ, પણ શ્રી કૃષ્ણે બધાને માનજ આપ્યું સાચું શુખ અને સાથ તો સત્યભામા અને રુકમણીને જ..
Raajhemant