આ કોરોનાએ ઘણું શીખવ્યું, નહીં?
બધા લાઇનમાં ઉભા રહેતાં શીખી ગયા
પૈસા અને પેટ્રોલના ધુમાડા ઓછા કરવાનું શીખી ગયા
ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવતા શીખી ગયા
પરિવારને પ્રાયોરિટી આપવાનું શીખી ગયા
સતત હોમ મેડ જમવાનું જમતાં શીખી ગયા
પોતાનું કામ પોતે કરતાં શીખી ગયાં
મોટા મોલને બદલે નાની દુકાનોમાં શોપીંગ કરતાં શીખી ગયા
લોકો અડોશી પાડોશીને ઓળખતા શીખી ગયા
ધમૅસ્થાનો અને હોસ્પિટલનાં દેવોને ઓળખતાં શીખી ગયા.
દાન પુણ્યની સાચી રીત શીખી ગયા
કુદરતની થપ્પડની તાકાત ઓળખતાં શીખી ગયા
ReshaM 💝