Prem_222:
લોકડાઉન બન્ધ કરો,
કોઈની તપાસ કરશો નહીં...
ફરવા દો બધાને રસ્તા પર...
ખૂબ કામ છે લોકોને... !
પણ પછી..
ઉપચાર કરશો નહીં મફતમાં,
કરીદો લાખ રૂપિયા દવાના,
બેન્કના હપ્તા ઓછા ના કરો,
ખૂબ કામ છે લોકોને...
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાહેબ,
કેમ તમને હોંશ છે TV ઉપર આવી વિંનતી કરવાની,
એમને ક્યાં કિંમત છે તમારા શબ્દોની..
ખૂબ કામ છે લોકોને...
પેલા ટાટા પ્રેમજીને કહો,
મદદ બન્ધ કરો,
તમારી ભાવી પેઢી માટે બચાવી રાખો,
ખૂબ કામ છે લોકોને...
પોલીસભાઈ તમે પણ ઘરે રહી આરામ કરો,
ગિરદી થાયતો થવા દો,
આરામ આપો લાઠીને,
ખૂબ કામ છે લોકોને...
ઓફિસ ચાલુ થશેકે,
આજ લોકોને રજા પડવાનાં,
સગા સબન્ધી મરશે તો મરવાદો,
તમારે શું કરવું છે,
ખબર નથી તમને,
ખૂબ કામ છે લોકોને...
અમારે મોર્નિંગ વૉક પર જવું છે,
અમારા શોખ બહુ મોટા છે,
અમે ઘરે નહીજ બેસીયે,
અમને ભાજી, ફરસાણ ને મિષ્ટાન સિવાય જમશું નહીં..
સાદા દાળભાત ભાવતા નથી...
જો સરકાર તમને ફાવશે કે આ બધું કરવાને,
ખૂબ કામ છે લોકોને....
😒
(મરાઠી કવિતાનું ભાષન્તર )
સરકારે ના પાડી છે,
તો ય બધા બહાર નીકળે છે...
*આ બધી પ્રજા એવી છે ને, સ્વર્ગ માં હોય તો ય વંડી ઠેકીને નરક માં જોવા જાય કે ત્યાંની વ્યવસ્થા કેવી છે...*
😂🤣