કોરોના વાઇરસ થાય તો તેનાથી આપણા શરીરમાં કયા કયા લક્ષણો દેખાય છે તે તો આપણે સૈ જાણીએ છીએ પણ હવે યુરોપના એક ડોક્ટરે એક એવુ બીજુ સંશોધન કરીને શોધી કાઢયું છે કે રેગ્યુલર લક્ષણો દેખાતા પહેલા દરદીના પગની આંગળીઓમાં લાલ કે ગુલાબી કલરના ઘા જેવા ચિન્હો ઉપસી આવેછે જે કોરોના ઠીક થઈ ગયા પછી તે ચિન્હો દેખાતા બંધ થઈ જાયછે! આ પાછી એક નવી વાત
(હવે તો મારે પણ રોજ બરોજ પગની આંગળીઓ ચેક કરતા રહેવું પડશે, લાલ ગુલાબી ડાઘા તો નથી દેખાતા ને 🤔)