ઝાડ - છોડ કાપી કાપીને મચાવ્યો હાહાકાર,
જાણો કંઈ નહિ બચે, ધસતા રહેજો તમારા હાથ,
જંગલથી જ સુરક્ષિત છે, આ દુનિયા અને સંસાર
વરસાદ વિના આ દુનિયામાં થઈ જશે હાહાકાર,
પ્રકૃતિનું શોષણ કરી, બનાવી લીધાં આ ઉઘૉગો અને બંગલા
કેમ સમજમાં ના આવ્યું આ તારો હઠ,
હોનારતો ભારી પ્રમાણમાં લાવીશ, માનવી તારા આ કામ
માનવ હજુ પણ સમય છે, તારા સ્વાર્થી જંગલી જેવા કામ મૂકી,
કાળજી લે આ પ્રકૃતિની, કુદરતના પ્રકોપથી જાળવી લે.
#જંગલી
ખુશી ત્રિવેદી