શિયાળા ની સવાર માં લહેરાતી કડકડતી ઠડી બની, ટચ કરે છે. કોણ છે તુ...
કવિતા લખવાં બેસું છું અને શાયરી લખાઈ જાઈ છે.કોણ છે, તું...
હું તને મારાં મન માં માનું છું કંઈક અને લોકો એના મન માં શુ તને માને છે. કોણ છે,તું...
રડું છું, મારાં માટે પણ આંસુ તારા નામ ના વહે છે.કોણ છે, તું...
ઉઠતા પેલા તારી યાદ આવે છે, શુ છે, તું મારાં માટે. કોણ છે,તું...
# કોણ છે તું...