Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જળ નુ #મૂલ્ય તરસ્યો જાણે, બિજો ન જાણે કોય
બાકી ભલે ને સામે સરોવર ભર્યા હોય

અન્ન નુ #મૂલ્ય ભુખ્યો જાણે, બિજો ન જાણે કોય
બાકી ભલે ને સામે કોઠાર ભર્યા હોય

#મૂલ્ય કુદરત નુ કોઈ ન જાણે, માનવી ભલે ઊંધો પટકાય
રિઝે તો ખીલી ઉઠે ને રુઠે તો જાય વીખરાય

કહે "વિનોદ" મર્મ એનો સમજો તો જાશે એ સમજાય
બાકી ભલે ને ભેંસ સામે ભાગવત આખી વંચાય

#મૂલ્ય

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111396223
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now