Quotes by Nilesh D Chavda in Bitesapp read free

Nilesh D Chavda

Nilesh D Chavda Matrubharti Verified

@mrnd9933
(98)

"નથી ગમતું ઘણું પણ કઈક એવું ગમે છે ,
બસ એના કારણે જ આ ધરતી પર રહેવું ગમે છે ..."

N.D.CH@VDA.....

" વગર વિચાર્યે જ તમે કાઈ કરી દેતા હોય તો સમજવું કે તમે નિર્ણય લઈ નથી શકતા ,
માટે હમેશાં તમે કઈક કરવા મટે જ્યારે તૈયાર જોવો ત્યારે શું નિર્ણય લેવો એ જાણી લ્યો ...


✍️ND

Read More

" હમેશા તમે એજ વિચારો છો કે તમારે જે જોઈએ છે એ જોઈએ જ છે પરંતુ ,
ક્યારેય એ વિચાર્યું છે કે તમે એ વસ્તુ મેળવવા માટે કાબિલ છો કે નહીં.....


✍️ND ........



(હમેશા તમારું ધાર્યું નહિ થતું ક્યારેક સમય નું ધાર્યું પણ થાય છે)..

Read More

" તુજકો તેરી જીત મુબારક ,
જશ્ન તો મેરી હાર કા હોગા,
જીતતા તો હરકોઈ હૈ ,
મગર હમ સા હિ કોઈ હારા હોગા "

" તમે જેવું વિચારશો તેવું જ થવાનું છે એ યાદ રાખજો,
માટે હંમેશા સારું જ વિચારવું જોઈએ "..


" મન તો બધા પાસે એક જ છે સાહેબ ,
બસ બધાના મનોબળ અલગ અલગ છે.."



[[ND CHAVDA]]

Read More

" તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે ...."


🙏🙏


[ND CHAVDA ]

" તમારી હારને તમારો દુશ્મન નહિ પરંતુ શિક્ષક બનાવો અને એમાંથી શીખો કે તમારી હાર પાછળનું કારણ શું છે અને ફરી એક વાર પ્રયત્ન કરો ચોક્કસ સફળતા મળશે.."


એક મારા મત મુજબ પંક્તિ......

'' જહાં પ્રયત્નોકી ઊંચાઈ અધિક હોતી હૈ,
વહાં નશીબોકો ભી જુકના પડતા હૈ ."


માટે એક પ્રયત્ન હજુ એક વાર કરી જોવો......



[MR : N.D.CHAVDA]

Read More

" સાચા સમયે છોડતા શીખો સાહેબ , કારણ કે પકડી રાખવાથી કોઈ આપણું નહિ થઈ જવાનું... "


[Mr: N.D.CHAVDA]

" પ્યાર કરના હૈ તો વતન સે કરો
પ્યાર કરના હૈ તો વતન સે કરો,
ઈન બેવફા લોગોંમેં ક્યા રખા હૈ ,



"વતન સે ખૂબસૂરત કોઈ સનમ નહિ હોતા,
વતન સે ખૂબસૂરત કોઈ સનમ નહિ હોતા,
ઓર તિંરગેસે ખૂબસૂરત કોઈ કફન નહી હોતા."




"વતન વાલો વતન ના બેચ દેના ,
યે ધરતી યે ગગન ના બેચ દેના,
સહિદોને જાન દી હૈ વતન કે વાસ્તે,
સહિદોકે કફન ના બેચ દેના.... "




જય હિંદ.....


🇮🇳🇮🇳MR: N.D. CHAVDA🇮🇳🇮🇳

Read More

" જીવનમાં ક્યારેય કોઈને યોગ્ય પાત્ર મળતું જ નથી મળેલા પાત્રને જ જીવનભર યોગ્ય બનાવવું પડે છે. "

[MR:N.D.CHAVDA].....