પ્રેમ હોય કે દોષ્તી જો કાંઈક મેળવવાની ભાવના હશે તો દુખીજ થશો પણ સમર્પણની ભાવના હશે તો થશો શુખી, પણ પાત્ર ઓળખીને વધજો આગળ ફરી કહું છું જીવ આપવા તૈયાર હોય તેને પસંદ કરજો ,જીવ લેનાર ને નઈ નજરને પારખજો તમારી ખુશી ચાહે કે તમારા શુખ સાયબી પર નજર
આભાર
Raajhemant