જો પામવું હોય કાંઈક અદભુત તો શાહસ પણ હોવો જોઈએને કંઈક અદભુત, શેરી ઓળંગી ને બીજે મહોલ્લાની હીંમત ના કરો તો પછી શું જોઈ શકશો દુનીયા, જુઓ તો દુનીયા છે કેટલી વીશાળ, અને અદભુત છે કેવા જગતના લોકો, મોતી ને પામવા મરજીવા બની કયારેક ખેડવો પણ પડે દરીયો, મળે તેમાં સંતોષ કરી ને જીનાર બસ ઓડકાર કરી હાસ અનુભવે છે, જેને સર્જવોછે ઈતીહાસ તે તો હરણ ફાળજ ભરે છે.
Raajhemant