મારા દરેક શબ્દ માં દોષ્તો પ્રેમ દયા કરુણા મમતા વાત્સલ્ય ક્ષમા કે જીવન ની કરુણતા છલકાતી હશે, બસ હું દરેકને તેની રીતે સમજું છું, અને તેની તરફેણમાંજ વિચારું છું, અને એ કોઈ પણ પ્રવૃતી કરે તો તે પાછળ માત્ર અને માત્ર કયાકને કયાક પરીસ્થિતિ જ જવાબદાર હોય છે, અહિંસા પરમો ધર્મ ,એક વાર કોઈને માફ કરીને દેખજો એ આનંદ તમને પ્રફુલ્લિત કરી દેશે.
Raajhemant