લોકો અક્સર પ્રભાવીત થાય છે પણ કેમ?
પ્રભાવીત થાઓ તો મુદ્દા આ રાખજો, એમનું વ્યક્તિત્વ કલી લેખક કે સાહીત્ય કાર છે કે પછી દયા પ્રેમની જીદા મિસાલ છે કે પછી સંધર્ષ કરી ન માત્ર પોતાના માટે પણ અન્ય માટે પણ એ જીવ્યા હોય. એક શબ્દ એવો છે જેના પ્રત્યે હંમેશા માન ઉપજે જે મહાન શબ્દ છે ગુરુ જેમણે હંમેશા આપણને સદ પ્રેરણા આપી છે.
આ ગુરૂ ને ઓળખો એ માણસ કે પછી સમય પણ હોઈ શકે.
Raajhemant